
આસીફ શેખ લુણાવાડા
Lunavada.બ્રાન્ચ શાળા નં. 5,લુણાવાડાના નામે વધુ એક સિદ્ધિ.
બ્રાન્ચ શાળા નં 5,લુણાવાડામા ધો. 6 થી 8 મા આસિ. શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ સી. આર. સી. કો. ઑર્ડિનેટર તરીકે બ્રાન્ચ શાળા નં. 5,લુણાવાડા પે સેન્ટરમાં ફરજ બજાવતા મોહસીનભાઈ એસ.શેખે પી. એચ. ડી.ની પરીક્ષા પાસ કરી ડૉક્ટરેટ ની ડીગ્રી ધારણ કરી શાળા અને સેન્ટરની તેમજ પોતાના કુટુંબની શોભામાં વૃદ્ધિ કરવા બદલ બ્રાન્ચ શાળા નં. 5,લુણાવાડા શાળા પરિવાર ખુબ જ આનંદની લાગણી અનુભવે છે અને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે .
[wptube id="1252022"]