
દાહોદ
એન્કર:-
તા.૨૩.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી દાહોદના સ્વામી વિવેકાનંદ ચોક થી પાલિકા ચોક સુધી મૌન રેલી યોજી
દાહોદ જિલ્લા સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંધ સંકલન સમિતિના આદેશ મુજબ લડતના નવમાં તબક્કાના ભાગરૂપે દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મોન રેલી દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલથી નગરપાલિકા સુધી યોજાઈ હતી જેમાં તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રાન્ટેબલં શાળાઓના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા
[wptube id="1252022"]









