GUJARAT

એકતા નગર કેવડીયા કોલોની દુકાન માંથી મળી આવી નશા કારક આર્યુવેદિક સીરપ .

 

એકતા નગર

કેવડિયા કોલોની ભુમલીયા શોપીંગ સેન્ટર પ્લોટ નં ૭૪ મા આવેલ મંગલમ સ્ટોર નામની દુકાન માંથી મળી આવી નશા કારક આર્યુવેદિક સીરપ .

મહેંદ્રસિંહ ભુપેંદ્રસિંહ રાજ રહે કેવડીયા કોલોની પ્લોટ નં ૦૪ ભુમલીયા શોપીંગ સેન્ટર તા ગરૂડેશ્વર જી નર્મદા નાઓએ આવી જે બાબતની ફરિયાદ કેવડિયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી.

આર્યુવેદિક સીરપમાં ઝેરી કેમિકલ ને કારણે નડિયાદ ખાતે પાંચ લોકોના મોત બાદ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું તંત્ર ઊંઘમાંથી સફાળૂ જાગીને ઠેર ઠેર દરોડો પાડવાનું શરૂ કર્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ પોલીસે અનેક મેડિકલ સ્ટોરો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું તે દરમિયાન એકતા નગર ખાતે આવેલ મંગલમ સ્ટોર જેના માલિક મહેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ રાજની દુકાનમાંથી ડોક્ટરના પ્રી – કેશન વગર માણસોની જીદગી જોખમાય તેવું જાણવા છતા આયુર્વેદીક સીરપની આડમાં 69 બોટલ નશાકારક તપાસ દરમિયાન મળી આવી.
વેચાણ કરી પોતાના આર્થીક ફાયદા સારૂ ગે.કા.પાસ પરમીટ કે લાયસન્સ વગર પોતાના કબ્જા વાળી મંગલમ સ્ટોરમા ASAV AVURVEDIC PROPRIETARY MEDICINE STONE HEAL SAFE AND EFFECTIVE 400 ML અને MANUFACTURED BY AMB PHARMA બનાવટની MARKETED BY SHIVSHAKTI ENTERPRISE SURENDRANAGAR તેમજ CONTAINS SELF GENERANTED ALCOHOL NOT MORE THAN 11.0 % લખેલ ૪૦૦ મી.લી.ની શીલબંધ બોટલ જેની MRP ૧૫૦ / – રૂપિયા હોય તેવી બે બોક્સમાં કુલ ૬૯ શીલબંધ બોટલ જેની કિંમત ૧૦૩૫૦ / -જે દુકાન રાખી મળી આવી. જે બાબતની ફરિયાદ કેવડિયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી.

 

[wptube id="1252022"]
Back to top button