MORBIMORBI CITY / TALUKO
મોરબી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય

મોરબી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય
મોરબી વી.સી.પરા વિસ્તારમાં આવેલ વિજયનગર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ર્ડા. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ભારત દેશનું રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી એટકે કે પ્રજાસત્તાક દિવસની શાન ભેર ઉજવણી કરવામાં આવી, વહેલી સવારે ૮:૩૦ ના સમયે પ્રાથના બાદ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમે શાળાના શિક્ષિકા હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ ત્યાર બાદ રાષ્ટ્રીય ગીત સાથે પ્રજાસત્તાક પર્વની બાળકોને સમજણ આપવામાં આવેલ આ સમયે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી કે.આર.ચાવડા, ર્ડા. પરેશ પારીઆ સહિત શાળાના શિક્ષકો, મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ
[wptube id="1252022"]