GUJARATMORBIMORBI CITY / TALUKO

Amdavad:અમદાવાદ માં મુસ્લિમ સામાજિક કાર્યકર પશુ પક્ષી સેવા પરિસ્થિતિને ધ્યાન રાખી શરૂ કરી

અમદાવાદ માં મુસ્લિમ સામાજિક કાર્યકર પશુ પક્ષી સેવા પરિસ્થિતિને ધ્યાન રાખી શરૂ કરી

રિપોર્ટ રેશમા બ્લોચ મોરબી: સમગ્ર રાજ્યમાં ઉતારણીય મકરસંક્રાત નિમિત્તે પતંગ રસિયાઓ દ્વારા તડામારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ જેવા મેગાસિટીમાં મુસ્લિમ સામાજિકકાર્યકરબુરહાનુદ્દીન
કાદરી વિવિધ સેવાકીય પ્રવૃતિમાં સર્વે સમાજના સેવા લક્ષી કાર્યથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સારા સેવક તરીકેની ઓળખ આપે છે ત્યારે હાલ ઉતારણય મકરસંક્રાત નિમિત્તે ઉડતા પક્ષીઓ ઉડતી પતંગ ના દોર માં ઇજાગસ્ત બની મૃત્યુ ના પામી તે માટે ઈમરજન્સી જીવ દયા પ્રેમીઓ દ્વારા ઝડપી સારવારનું આયોજન અમદાવાદ રાયખંડ વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button