DAHODGUJARAT

દાહોદ ની રોટરી સેવા સંસ્થાન દાહોદ તથા પ્રિયલ અમૃત રસ દ્વારા તંદુરસ્ત આરોગ્ય માટે વિના મુલ્યે કાડા નુ વિતરણ

તા.૨૪.૦૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ ની રોટરી સેવા સંસ્થાન દાહોદ તથા પ્રિયલ અમૃત રસ દ્વારા તંદુરસ્ત આરોગ્ય માટે વિના મુલ્યે કાડા નુ વિતરણ

દાહોદ. માનવસેવા એજ પ્રભુ સેવા ને સાથૅક કરતી અને માનવસેવા ને લગતી વિવિધ સામાજિક પ્રવૃત્તિ ઓ કરતી સ્વૈચ્છિક સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદ તથા છેલ્લા કેટલાક વષૅ થી વિવિધ ફળો.તથા શાકભાજીના રસ પીવડાવી લોકોના સ્વાસ્થ્ય માટે કામગીરી કરતા પ્રિયલ અમૃત રસ દ્વારા તારીખ ૨૪,૨૫,૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના સુધી સવાર ના ૭-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ રાત્રી બજાર સ્ટેશન રોડ દાહોદ ખાતે પ્રજા ના તંદુરસ્ત આરોગ્ય માટે વિના મુલ્યે કાડા નુ વિતરણ કરવામાં આવ્યું છે આ સેવાકાર્ય મા રોટરી સંસ્થા ના પ્રમુખ ડો.નરેશ ચાવડા તથા સભ્યો પ્રિયલ રસ સેન્ટર ના સેવાભાવી કાયૅકરતા દીપક પંચાલ જોતરાયા છે

[wptube id="1252022"]
Back to top button