લીમખેડા તાલુકા નજીક આવેલા ગામમાંથી એક પીડિતા એ 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરી ફરીયાદ કરી હતી

તા.૨૩.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકા નજીક આવેલા ગામમાંથી એક પીડિતા એ 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરી ફરીયાદ કરી હતી
જેથી સ્થળ પર 181 અભયમ ની ટીમ કાઉન્સિલર તેમજ અભયમ ટીમ સાથે પહોંચતા કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે તેઓનો પતિ નશા ની હાલતમાં તેઓ પીડિતા પર શક કરી અપશબ્દ બોલી અને અને મારપીઠ કરી હેરાનગતિ કરેલ છે. અને પીડિતા નજીકના ગામમાં કામ કરવા જતા હતા તો તેઓને કામ કરવા ન જવા દેવા અને તેના બાળકોને ભણવા ન જવા દેતા જેથી સમજાવવા માટે પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી. ત્યારબાદ પીડિતાના પતે જોડે કાઉન્સિલિંગ કર્યા પછી પીડિતાના પતિને સમજાવ્યા કે તેઓ પીડિતા જોડે મારપીટ ના કરે અને પિતા કામ કરી અને તેઓનું ઘર સંસાર ચલાવે છે તો તેઓના ઘરમાં જ કામ લાગે છે. અને તેઓ પીડિતા જોડે મારપીઠ ના કરે. અને બાળકોને ભણવા મોકલે તેમ સમજાવેલ.જેથી પીડિતાના પતિની બાહેધારી લખાવી અને સમાધાન કરેલ છે અને વિડિતાને ફરી એક તો કેસે મહિલા હેલ્પલાઇનની જરૂર હોય તો તે ફરી મદદ લઈ શકે તેમ માહિતી આપેલ છે. અને સુખદ સમાધાન કરેલ છે.









