MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

દેરાળા ના શહેનશાહ હઝરત મોહમ્મદખા વલી અલ્લાહ નો ઉસ મુબારક યોજાશે

દેરાળા ના શહેનશાહ હઝરત મોહમ્મદખા વલી અલ્લાહ નો ઉસ મુબારક યોજાશે

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 


માળિયા તાલુકાના દેરાળા ખાતે દેરાળા ના શહેનશા હજરત મોહમ્મદખા વલી નો ઉર્ષે મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ યોજાશે જેમાં અંગ્રેજી તારીખ 12/ 3 /2023 ને રવિવાર ના રોજ સાંજે ચાર કલાકે સંદલ મુબારક ત્યારબાદ સાંજે સાત કલાકે નયાજ શરીફ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ મોરબીના મશહૂર આદમ મૌલાના સાહેબ વાયજ શરીફ ની તકરીર ફરમાવશે આ કાર્યક્રમની સફળ બનાવવા માટે હજરત મોહમ્મદખા દરગાહ શરીફ ના ખાદીમ અને ઉર્ષ મુબારક કમિટીના સભ્યો જહેમત ઉઠાવશે તેમ એક અખબારી યાદીમાં આરીફ ખાન પૂર્વ સરપંચ એ જણાવ્યું

[wptube id="1252022"]
Back to top button