BANASKANTHADANTA

હડાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો વિદાય સમારંભ યોજાયો

હડાદ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા શ્રી શૌકતુલ્લાખાન અશરફખાન સીન્ધી સાહેબ બદલી સાથે પીએસઆઇ નું પ્રમોશન રાજકોટ ખાતે.

હડાદ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા શ્રી શૌકતુલ્લાખાન અશરફખાન સીન્ધી સાહેબ ને પી.એસ.આઈ.ના પ્રમોશન સાથે રાજકોટ શહેર ખાતે બદલી થયેલ હોય હડાદ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા સાહેબ તથા સ્ટાફ દ્રારા વિદાય સમારંભ રાખેલ જેમા ડી.જે. ની સાથે વરઘોડો કાઢવામા આવેલ અને સન્માન કરવામા આવેલ જેમા ગામ આગેવાનો પણ હાજર રહી સીન્ધી સાહેબ ને શુભેચ્છાઓ પાઠવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button