GUJARATLUNAWADAMAHISAGAR

શીતલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ લુણાવાડા માં ફાયર અવરનેસ ની ટ્રેનિંગ નુ આયોજન કરવામાં આવ્યું

આસીફ શેખ લુણાવાડા

આજ રોજ તારીખ ૧૬/૧૨/૨૩ ને ૧૦:૩૦ લુણાવાડા નગરપાલિકા ના ફાયર વિભાગ દ્વારા શીતલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ લુણાવાડા માં ફાયર અવરનેસ ની ટ્રેનિંગ નુ આયોજન કરેલ હોય તેમો ૨૧૪ વિદ્યાર્થીઓ અને ૦૭ જેટલા શિક્ષક મિત્રોને પ્રાથમિક ધોરણે આગ બુજાવાની પદ્ધતિઓ તેમજ ડિઝાસ્ટર વખતે કઈ કામગીરી કરવી ફાયર સર્વિસમાં ફાયર સ્ટાફ કેવી રીતના કામ કરે છે એની માહિતી આપવામાં આવી. આજ રીતે ફાયર બ્રિગેડ દ્રારા આવા જ પ્રયત્નો થી વધુ માં વધુ ફાયર અવેરનેસ ટ્રેનિંગ કરવામાં આવે છે. જેથી કરીને તમામ યંગ જનરેશન ની અંદર ફાયર સેફ્ટી અંગેની જાગૃતતા ફેલાવી શકાય.

[wptube id="1252022"]
Back to top button