DAHODGUJARAT

દાહોદ રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા વિશ્ર્વ એઈડ્સ દિવસ નિમિત્તે આરોગ્ય જનજાગૃતિ કાયૅક્મ યોજવામાં આવ્યો

તા.૦૧.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા વિશ્ર્વ એઈડ્સ દિવસ નિમિત્તે આરોગ્ય જનજાગૃતિ કાયૅક્મ યોજવામાં આવ્યો

દાહોદ રોટરી સંસ્થાન દાહોદ દ્વારા આરોગ્યલક્ષી તથા માનવસેવા ને લગતી વિવિધ પ્રકારની વિવિધલક્ષી સેવાકાર્ય કરવામાં આવે છે. દાહોદ જીલ્લા ના સંજેલી મુકામે વિશ્ર્વ એઈડ્સ દીવસ નિમિત્તે સંસ્થા ના પ્રમુખ ડો નરેશ ચાવડા ની ઉપસ્થિતિમાં આરોગ્ય કમૅચારીઓ તથા મહિલા કલ્યાણ કેન્દ્ર સંજેલી ના કમૅચારીઓદ્વારા એઈડ્સ જેવી ગંભીર બીમારી થી બચવા માટે તથા આરોગ્ય લક્ષી જનજાગૃતિ નો કાયૅક્મ યોજવામાં આવ્યો હતો આ કાયૅક્મ મા ઉપસ્થિત નાગરિકો ને આરોગ્યલક્ષી સાહિત્ય નુ વિતરણ કરવામાં આવ્યું હતુ

[wptube id="1252022"]
Back to top button