
તા.૦૫.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા કલેકટર શ્રી યોગેશભાઈ નીરગુડે ની શુભેચ્છા મુલાકાત લેતા મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ
દાહોદ. દાહોદ જીલ્લા ના નવનિયુક્ત કલેકટર શ્રી યોગેશભાઈ નીરગુડે (I.A.S ) ની શુભેચ્છા મુલાકાત રામજી મંદિર. તથા રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજે લીધી હતી અને રામાનંદ પાકૅ દ્વારા થતી સામાજિક અને માગંલિક સેવાઓ થી માહિતગાર કરયા હતા આ શુભેચ્છા મુલાકાત મા દાહોદ રોટરી સંસ્થા ના પ્રમુખ ડો નરેશ ચાવડા સામાજિક આગેવાનો શ્રી નિકુંજભાઈ સોની.શ્રી કૃષ્ણ કાતં ગૃપ્તાજી શ્રી ભરતભાઇ પંચાલ શ્રી રાજુભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]