
ધી નાદોદ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ કોટન સેલ સોસાયટી લિ. માં ચેરમેન તરીકે શબ્દશરણ તડવી બિનહરીફ ચૂંટાયા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાનાના તાદોદ તાલુકાના વડુ મથક રાજપીપળામાં જીન કંપાઉન્ડ ખાતે આવેલ ધી નાદોદ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ કોટન સેલ સોસાયટી લિ. ની ચુંટણી યોજાઈ હતી જે ચૂંટણી અધિકારી જીજ્ઞા બેન દલાલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ જાહેરાત કરાઈ છે ધી નાદોદ તાલુકા સહકારી જીનિંગ પ્રેસિંગ એન્ડ કોટન સેલ સોસાયટી લિ. ચુંટણી માં ચેરમેન તરીકે ગુજરાત રાજ્ય સરકાર ના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી ચેરમેન જ્યારે વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ચંદુભાઈ પટેલની બિનહરિફ વરણી કરાઈ છે
[wptube id="1252022"]