
નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરના ૦૮ વિસ્તારોમાં અશાંતધારો લાગુ
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત અશાંતધારા વિસ્તારમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારમાંથી ભાડુઆતને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈઓ બાબતના સુધારા અધિનિયમ-૨૦૧૯ ની કલમ-૨ ની પેટા કલમ-૧ અન્વયે નર્મદા જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાએ તેઓને મળેલી સત્તાની રૂએ રાજપીપળા શહેરના ૦૮ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
રાજપીપળા શહેરના અશાંતધારો લાગુ કરેલા ૦૮ વિસ્તારોની સીમાથી ૫૦૦ મીટરના હદ વિસ્તારમાં આવેલી મિલકતો પૈકી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નીચે મુજબની મિલકતોને અશાંત વિસ્તારોની સીમાથી ૫૦૦ મીટરના હદ વિસ્તારમાં આવેલી મિલકતો તરીકે જાહેર કરવામાં આવી છે.
*Rajpipla City Area*
Sr. No. Name of Area Sheet Number City Survey Number
1 Daxini Faliya 11 to 73
2 Sindhiwad Faliya 21 to 131
3 Near Darbar Road 31 to 200
4 Aarab Tekra/ Harijanvas 4 1 to 206
5 Harijanvas 5 1 to 101
6 Aarju Society 6 1 to 8
7 Koliwad Area 7 1 to 13
8 Koliwad Arar/ Near Harijanvas 8 1 to 18
9 Koliwad Arar/ Near Harijanvas 9 1 to 5
10 Koliwad Arar/ Near Harijanvas 10 1 to 5
11 Koliwad Arar/ Near Harijanvas 11 1 to 13
12 Koliwad Arar/ Near Harijanvas 12 1 to 75
13 Kubharwad/ Kachhiyawad Area 15 1 to 156
14 Machhiwad Area 16 1 to 98
15 Kachhiyawad Area 17 1 to 341
16 Market Area/ Near Station Road 18 1 to 144
17 Sindhiwad Faliya 19 52 to 193
18 Kasbawad Area 19 203 to 210
19 Kasbawad Area 19 224
20 Kasbawad Area 19 225
21 Kasbawad Area 19 229
22 Kasbawad Area 19 234 to 236
23 Kasbawad Area 19 238 to 246
24 Shrinathji Temple Area 20 29 to 169
25 Shrinathji Temple Area 20 196 to 209
26 Bhatwada Area 21 1 to 123
27 Bhatwada Area 21 136
28 Bhatwada Area 21 139
29 Bhatwada Area 21 169 to199
30 Bhatwada Area 21 201 to 317
31 Bhatwada Area 21 320 to 358
32 Bhatwada Area 21 362
33 Bhatwada Area 21 266 to 370
34 Bhatwada Area 21 372 to 377
35 Bhatwada Area 21 379 to 398
36 Navaparaa Faliya 22 1 to 67
37 Navaparaa Faliya 23 1 to 328
38 Rajput Faliaya Area 24 1 to 98
39 Sub Jail Area 25 1 to 11
40 Sub Jail Area 25 16/a
41 Sub Jail Area 25 16/b/2
42 Sub Jail Area 25 27
43 Sub Jail Area 25 33
44 Near Sub Jail Area 26 1 to 7
45 Near Station Road 27 11 to 67
46 Near Station Road 28 1 to 18
47 Rajroxi Area 29 1 to 8-b
48 Harshiddhi Mataji Area 31 1 to 16
49 Nava Faliya/ Motibag 32 1 to 339
50 Rambag Society 34 1 to 2
51 Sharma Complex Area 35 1 to 84
52 Rambag Society 36 1
53 Rambag Society 36 2 Part no 1 to 65
54 Rajendranagar Society 36 3 Part no 1 to 287
55 Rajput Faliya 39 1 to 80
56 Nagarapalika Area 37 1 to 7
*Rajpipla Rural Area*
Sr. No. Name of Area Revenue Survey Number
1 Rajpipla Rural 3 to 75
2 431
3 432
4 433
5 685
6 687
7 688
8 689
9 815 to 818
10 821
11 822
12 823
13 1286 to 1301
14 1344 to 1349
અશાંત વિસ્તરોની સીમાથી ૫૦૦ મીટરના હદ વિસ્તારમાં આવેલ ઉપરોક્ત મિલકતોની તબદીલી કરવા અંગે ગુજરાત અશાંતધારા વિસ્તારમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારમાંથી ભાડુઆતને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈઓ બાબતના અધિનિયમ-૧૯૯૧ ની કલમ-૫ (૧) મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ પાસેથી પૂર્વ પરવાનગી લેવાની રહેશે






