NANDODNARMADA

ગુમ થયેલ બાળકોની ભાડ મળ્યે નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો

ગુમ થયેલ બાળકોની ભાડ મળ્યે નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો

30 જુલાઈ 2023
રાજપીપળા

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા અને ભદામ ગામના બે બાળકો ઘરમાં કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા જતા પરિવારજનો ચિંતિત બન્યા છે અને રાજપીપળા પોલીસમાં જાણ કરી છે

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના નવા ફળિયામાં રહેતો તોકીર શેખ અને ભદામ ગામમાં રહેતો પાર્થ પટેલ નામના બે બાળકો કે જેઓ જય અંબે સ્કૂલમાં ધોરણ ૧૨ માં એકસાથે અભ્યાસ કરતા હતા આ બંને બાળકો 30 જુલાઈ 2023 રવિવારે સાંજે ઘરમાં કોઈને કંઇપણ કહ્યા વિના બેગ લઈ ક્યાંક ચાલ્યા જતા બંનેના પરિવારજનોએ ઘણી શોધખોળ કરી છતાં બંનેનો ક્યાંયે પત્તો નહિ મળતાં આખરે બંનેના વાલીઓએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બંને બાળકોની શોધખોળ શરૂ કરી છે

જો આપને ફોટામાં દેખાતા બાળકોની ક્યાંક અતો પતો જણાય તો નીચે આપેલ મોબાઈલ ઉપર સંપર્ક કરવો

9979122484
9537274968
9016201915

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button