૧૦ જુલાઈ
રાજ્યની ૧૦૮ એમ્બ્યુંલન્સ સેવા ખરેખર લોકો માટે આશીર્વાદ સમાન બની છે. ત્યારે ફરી એક વાર ૧૦૮ એમ્બ્યુંલન્સ મહિલા અને તેમના બાળક માટે દેવદૂત સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. વાવ તાલુકાના ભાખરી ગામની મહિલા રમીબેન રામાભાઈ સેંગલ ને પ્રસુતિ ની પીડા ઉપડતાં ૧૦૮ ને કોલ મળતા પાયલોટ અરવિંદસિહ અને ઇ એમ ટી અમરાભાઈ દ્વારા૧૦૮ માં પ્રસૂતિ કરાવી અને બાળક અને મહિલાને પૂરતી સારવાર મળી તે માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા.
[wptube id="1252022"]







