BANASKANTHADANTA

અંબાજી મંદિર ખાતે ફરજ બજાવતા GISFS ના 48 ગાર્ડ ગેરકાયદેસર હોવાના આક્ષેપ

*અંબાજી મંદિર ખાતે ફરજ બજાવતા GISFS ના 48 ગાર્ડ ગેરકાયદેસર હોવાના આક્ષેપ*

*Gisfs મા ગેરકાયદેસર ભરતી કરનાર ઉપર કાર્યવાહી થશે ખરા??????*

ખોટી ભરતી થઈ છે એ લોકો હોમગાર્ડ રિટાયર્ડ નથી જયારે હોમગાર્ડ માથી રાજીનામુ આપેલ નથી રક્ષાશકતિ યુનિવર્સિટી મા ટ્રેનિંગ લિધેલ નથી એક્સ આર્મી નથી આ તમામ લોકો લાયકાત વગરના GISFS ઓફીસ મા એજન્ટો ને પૈસા આપી ગેરકાયદેસર રીતે ભરતી થઈ છે તેની સામે તપાસ કરાવી કાર્યવાહી કરવામા આવે એવી માવજીભાઇ સરવૈયા ગ્રુહ સચિવ CEO શ્રી GISFS અને DGP સાહેબ ગાંધીનગર ને લેખીત રજુઆત કરવામાં આવી હતી નામદાર ગુજરાત હાઇકોર્ટ મા પણ પીટીશન દાખલ કરી કરવામાં આવી હતી અને આ તમામ લોકો ને અંબાજી ભેગાકરી BMS યુનિયન ના પ્રભારી ઝાલમ દેસાઈ દ્વારા આયોજન કરી માવજીભાઇ સરવૈયા ને કાનુની નોટિસ આપી છે એનો જવાબ માવજીભાઇ સરવૈયા આપવાની તૈયારીઓ પણ દર્શાવી પરંતુ આ તમામ લોકો GISFS મા કાયદેસર ભરતી કરવામાં આવી હોય તો મીડીયા સમક્ષ આવીને તે લોકો તેના પુરાવાઓ જાહેર કરે હુ એમનો જવાબ આપવા તૈયાર છુ માવજીભાઇ સરવૈયા પ્રવક્તા ગુજરાત ઔધયોગીક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન

*રિપોર્ટર કલ્પેશ ઠાકોર દાંતા*

[wptube id="1252022"]
Back to top button