BANASKANTHADANTA

અંબાજી વડગામ સહિત ના અન્ય જિલ્લાઓમાં પણ Gisfs મા ખોટી ભરતીના આક્ષેપો કર્યા

*Gisfs મા ખોટી ભરતી થતાં પોતાની સ્થાનનો ભ્રષ્ટાચાર બહાર લાવતા માવજીભાઇ સરવૈયા*

*અંબાજી વડગામ સહિત ના અન્ય જિલ્લાઓમાં પણ Gisfs મા ખોટી ભરતીના આક્ષેપો કર્યા*

GISFS ના જવાનો ને થતા અન્યાય અને GISFS ના ભરતી કૌભાંડ ની નિષ્ઠાવાન અધિકારી પાસે તપાસ કરાવી ખોટી ભરતી કૌભાંડ મા સડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામા આવે એ બાબતે ભીલાડ ગ્રામ પંચાયત ના સભ્ય અને ભાજપના આગેવાન કપીલ ભાઇ જાદવની આગેવાની મા ગુજરાત ના પુર્વ મિનિસ્ટર અને ઉમરગામ ના ધારાસભ્ય રમણભાઇ પાટકર સાહેબ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી રમણભાઇ પાટકર સાહેબે ગ્રુહ મંત્રી શ્રી ના અંગત સચિવ સાથે ટેલિફોનિક વાતચીત કરી GISFS ના ભરતી કૌભાંડ ની તપાસ કરાવી કાર્યવાહી કરવા ભલામણ કરી હતી અને ગ્રુહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને રમણભાઇ પાટકર સાહેબ દ્વારા પત્ર લખીને કાર્યવાહી કરવા ભલામણ કરી હતી ગુજરાત ઔધયોગીક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન ના પ્રવક્તા માવજીભાઇ સરવૈયા અને કપીલ ભાઇ જાદવ દ્વારા ઉમરગામ ના ધારાસભ્ય રમણભાઇ પાટકર સાહેબ ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામા આવી હતી અને જે પણ અધિકારીઓ દ્વારા ખોટી ભરતી મા સડોવાયેલા છે તેમના ઉપર યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી હતી

*રિપોર્ટર કલ્પેશ ઠાકોર દાંતા*

[wptube id="1252022"]
Back to top button