BANASKANTHALAKHANI

થરાદના લવાણા કળશ ગામના એક વેક્તિએ વેસ્ટ ટાઇલ્સ માલના 501 પક્ષી ઘર બનાવ્યા


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામના વ્યક્તિ સમરતભાઈ મોગાજી પટેલ દ્વારા પોતાની કોઠા સુજ થી એક વેસ્ટ માલમાંથી માંથી બેસ્ટ સરસ મજાના 501 પક્ષી ઘર બનાવી એક ઉમદા કાર્ય કર્યું છે વેસ્ટ પથ્થરની ટાઈસ મા 501 પક્ષી ઘર બનાવ્યા હતા અને ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે તેના ધ્યાનમાં લઈને પોતાને એક વિચાર આવ્યો કે જે વેસ્ટ ટાઈસ પડી છે કાંઈક વ્યવસ્થિત ઉપયોગ કરું ત્યારે લુવાણા ગામના વતની અને હનુમાનજીના ઉપાસક અને ગૌભક્ત નરસી એચ દવે મળીને વેસ્ટ માંથી બેસ્ટ કામ કરી ને પક્ષીઘર બનાવ્યા હતા અને પુરા ગામ ની અંદર દરેક જગ્યાએ આ પક્ષી ઘર બાંધવામાં આવ્યા હતા અને આ પક્ષી ઘર બનાવવામાં સાથ સહકાર અને સહયોગ આપના રમેશભાઈ પટેલ અને અર્જુન ભુરીયા અને દિનેશભાઈ સુથાર અને ગામની અંદર આવેલ મોટી દૂધ ઉત્પાદક ડેરીએ જઈ વિતરણ કરીને ઉમદા કાર્ય કર્યું હતું આ ભગીરથ કાર્ય સહયોગ આપનાર શ્રી નરસી એચ દવે અને વિષ્ણુભાઈ દવે પક્ષીઘર વિતરણ માં સહકાર આપ્યો હતો જે પણ આ પક્ષી ઘરમાં બનાવવામાં ખર્ચ થયો હતો તે પોતે તમામ ખર્ચ આપ્યો હતો 501 પક્ષી ઘર બનાવનાર પટેલ સમરતભાઈ મોગાજીને તમામ મિત્રોએ સહયોગ આપ્યો હતો અને આ પક્ષી ઘર વિતરણમાં તમામ મિત્રો સહભાગી બન્યા હતા.

[wptube id="1252022"]
Back to top button