
નર્મદા જિલ્લામાં ૨૪ કેન્દ્રો ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
આજે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્ક માટે ભરતી પરીક્ષા લેવામાં આવી હતી જેમાં નર્મદા જિલ્લામાં પણ ૨૪ કેન્દ્રો ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી નર્મદા જિલ્લાના ૨૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮૪ વર્ગખંડોમાં પરીક્ષા યોજાઈ હતી જેમાં આશરે ૮૫૨૦ ઉમેદવારોએ પરીક્ષા માં ભાગ લીધો હતો જોકે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી ઉપરાંત હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું હતું
[wptube id="1252022"]






