
અંબાજીમાં ફાઈલેરીયા (હાથી પગો) નિયંત્રણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી
ફાઇલેરીયા (હાથી પગો) નિયંત્રણ કાર્યક્રમ અન્વયે અંબાજી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેબલ પાણીના સ્ટાફ દ્વારા રાત્રિ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુદી જુદી ટીમો બનાવીને અંબાજીના દરેક વિસ્તાર માં ફાઇ લેરીયા રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.તાલુકા આરોગ્ય અધિકારી શ્રી નિશાબેન ડાભી ના માર્ગ દર્શન હેઠળ સુંદર કામગીરી કરવામાં આવેલ.આ અંગે ની માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]







