AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ નામનું નાટક ભજવવામાં આવ્યું

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ નામનું નાટક ભજવવામાં આવ્યું હતું. જે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના આર્થિક સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ નાટક ગત્રાળ ગામ તા. દસકોઈ જિ. અમદાવાદ ખાતે ગામ લોકોની હાજરીમાં કલાકારોએ સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્રને ખૂબ જ સુંદર રીતે સાર્થક કરી બતાવ્યું હતું અને વિવેકાનંદ ના જીવન ઉપરથી શું સામાજિક સંદેશો મળી શકે એ બહુ જ કલાત્મક રીતે રજૂ કર્યું હતું.
આ નાટકમાં ગામના સરપંચ શ્રી બાબુસિંહ હિંમતસિંહ વાઘેલા તથા પંચાયત ઓફિસર વનરાજસિંહ ની હાજરીમાં આ નાટક ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]





