DAHOD

ગરબાડાના ખારવા ગામે રિક્ષા પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો

તા.૨૫.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડાના ખારવા ગામે રિક્ષા પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો

ગરબાડા તાલુકાના ખારવા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર રિક્ષા ચાલકે દારૂ પીધેલી હાલતમાં રિક્ષા ચલાવી લાવી અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા રોડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો રિક્ષા પલ્ટી મારી જતા ચાલક રોડ પર પટકાતા ચાલકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતાં ની સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં ગરબાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ૧૦૮ ને જાણ કરી અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button