
જુનેદ પટેલ-
અઅગામી તારીખ 20/04/2024 ને શનિવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ભૂરીબા પાર્ટીપ્લોટ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધારી રહ્યા છે જેના આગમનને લઈને ફતેપુરા તાલુકામાં તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જ્યારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે.શનિવારે મુખ્યમંત્રી શ્રી ભુેન્દ્રભાઈ પટેલ સાહેબ ચૂંટણી સભા સંબોધવા દાહોદ લોસભાના ફતેપુરા ખાતે પધારી રહ્યા છે , સભા સ્થાનની મુલાકાત લેતા જિલા ભાજપ પ્રમુખ અને જીલા ભાજપ મહામંત્રી , મંડળ પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહી વ્યવસ્થાઓ ચકાસી , તૈયારીઓ આરંભી…
[wptube id="1252022"]