BIRTHDAYGUJARATUncategorized

ટંકારા- નાસા સ્કૂલના પ્રેસિડેન્ટ  વિજયભાઈ ભાડજાનો આજે જન્મદિવસ

ટંકારા :નાસા સ્કૂલના પ્રેસિડેન્ટ  વિજયભાઈ ભાડજાનો આજે જન્મદિવસ

વિજયભાઈ ભાડજા છે ટંકારાના નેસડા હાલ મોરબીના વતની છે ટંકારામાં છેલ્લા દસ વર્ષથી નાસા સ્કૂલ સાથે જોડાયેલા છે તેમને શૂન્ય માંથી સર્જન કરી સફળતાના શિખરો સર કર્યા છે આ સાથે વિજયભાઈ ભાડજા અલગ અલગ સામાજિક પ્રવૃત્તિ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ, કન્યાદાન, નિરાધાર બાળકોને ફ્રી શિક્ષણ તથા ધાર્મિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે એવા વિજયભાઈ ભાડજાના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો વર્તુળ તેમજ શુભચિંતકો અને તેમના પરિવારજનો તરફથી તેમના મોબાઈલ નંબર.95866 47157 પર જન્મદિવસની ઢેર સારી શુભેચ્છા વરસી રહી છે…..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button