BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાની કમલ વિદ્યામંદિર ભૂતેડી હાઈસ્કૂલ નું ધો.૧૨ નું પરિણામ૯૩.૩૩ટકા આવ્યું

1 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ભૂતેડી ખાતે આવેલી કમલ વિદ્યામંદિર હાઈસ્કૂલ નું પરિણામ ૯૩.૩૩ ટકા આવ્યું હતું.જેમાં આચાર્ય શ્રી એમ.એમ.પટેલ ના જણાવ્યા અનુસાર પરમાર નરેશ સરદારભાઈ 99.35 PR તથા રાવળ સાહિલ ઘેમરભાઈ 97.67 PR તથા પ્રજાપતિ સૃષ્ટિબેન ડાહ્યાભાઈ 97.39 PR તથા ભગત સેજલબેન જવાભાઈ 96.68 PR તેમજ રાવળ વિશાલ ઈશ્વરભાઈ 93.28 PR મેળવીને ઉતીર્ણ થયા છે શાળા ના મંત્રી શ્રી મહેશભાઈ પ્રજાપતિ તથા ટ્રસ્ટી મંડળ ના તમામ સદસ્યોએ શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.શાળાના બાળકો એ શાળા તથા પરિવાર નું નામ રોશન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button