
તા.૦૭.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા સ્પર્શ રક્તપિત જન જાગૃતિ અભિયાન હેઠળ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત અને જીલ્લા રક્તપિત અધિકારી ડૉ આર.ડી.પહાડીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ ભગીરથ બામણીયા માર્ગદર્શન અનુસાર દાહોદ બસ સ્ટેશન ખાતે સ્પર્શ રક્તપિત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ દવારા લોકોને રક્તપિત વિશે સાચી માહીતી અપાવામાં આવી અને સમાજ માંથી છુપાયેલ દર્દીઓ મળે અને સમય સર સારવાર મળવાથી દર્દીઓને ગંભીર બીમારી ન થાય. આ કાર્યક્રમ માં આરોગ્ય સ્ટાફ અને પ્રવાસીઓ હાજર રહેલ હતા.
[wptube id="1252022"]