BANASKANTHAPALANPUR

વી.જે.પટેલ હાઈસ્કૂલ ખાતે ફાયર સેફ્ટી અંગેની મોકડ્રીલ યોજવામાં આવી

વડગામ તાલુકાની વી.જે.પટેલ હાઈસ્કૂલ ખાતે ફાયર સેફ્ટી અંગેના માર્ગદર્શક નિયમો અને મોકડ્રીલ સાથે અગ્નિશામક યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે બાળકોને સંપૂર્ણ માહિતી આપવામાં આવી શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા મોકડ્રીલ કરી બાળકોને અગ્નિશામક યંત્રનો ઉપયોગ કરતા શીખવ્યા તેમજ શાળાના આચાર્યશ્રી આર કે પ્રજાપતિ દ્વારા વધુ માહિતી આપવામાં આવી કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો.

[wptube id="1252022"]
Back to top button