BANASKANTHA

થરાદ વિશ્રામ ગૃહ ખાતે આપની નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઇ

20 જુલાઈ

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ નગરપાલિકા સમીક્ષા બેઠક તારીખ 20-7-2023 ને ગુરૂવારના દિવસે થરાદ વિશ્રામ ગૃહ ખાતે રાખવામાં આવી હતી. જેમાં થાનાભાઈ પટેલના સતત પ્રયત્ન થી થરાદ નગરપાલિકા કોર્પોરેટર પ્રભુભાઈ માળી.તેમજ ઠાકોર સમાજ મહિલા આગેવાન લક્ષ્મીબેન ઠાકોર આમ આદમી પાર્ટી માં આજે જોડાયા.આવનારી થરાદ નગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી માં આમ આદમી પાર્ટી મજબૂતાઇ થી ચૂંટણી પડશે. અત્યાર થી ઉમેદવાર અને બુથ સંગઠન ની તૈયારીઓ ચાલુ કરી દેવા માં આવી છે પ્રસંગે પ્રદેશ માંથી શ્રી રાકેશભાઇ હીરપરા ,નોર્થ કાર્યકારી પ્રમુખ શ્રી ડૉ.રમેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, લોકસભા પ્રમુખ શ્રી વિજયભાઈ દવે, કાયૅકારી જિલ્લા પ્રમુખ શ્રી ભીખાભાઇ કોરાટ, જિલ્લા મહામંત્રી શ્રી મુકેશભાઈ ઠક્કર, મહામંત્રી શ્રી સુભાસભાઈ સોનેજી,શ્રી હર્ષદભાઈ,પ્રદેશ મંત્રી માલધારી સેલ શ્રી રાણાભાઇ રબારી,થરાદ તાલુકા પ્રમુખ થાનાભાઈ પટેલ, લલિતભાઈ પ્રજાપતિ,લક્ષ્મીબેન ઠાકોર, સંગઠન મંત્રી જગદિશ ભાઈ પટેલ,સંગઠન મંત્રી પ્રજાપતિ દિલીપ ભાઈ,પરબત ભાઇ પટેલ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રમેશભાઈ પાતળીયા અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button