
મોરબીના ચકચારી અપહરણ ના ગુના ના બંને આરોપીઓ ના જામીન મંજુર
મોરબીમા અપહરણ ના ચકચારી બનાવ ના બંને આરોપીઓ ના સરતી જામીન મંજુર આરોપી તરફે મોરબી ના *વિદ્વાન વકીલ શ્રી દેવીપ્રસાદ. કે. જોષી. તથા પી. ડી. ગોગરા* રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા

જેમાં વિદ્વાન વકીલ. ડી. કે. જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમ કે આરોપીઓ સ્થાનિક રહેવાસી છે, નાસી ભાગી જાય તેવી વ્યક્તિ નથી તથા આવુ કોઈ અપહરણ કરેલ નથી જેવી દલીલો ધિયાને લઇ નામદાર કોર્ટ દ્વારા આરોપી ના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.
આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ ફેનિલભાઈ ઓઝા યુવા વકીલ દેવીપ્રસાદ. કે. જોષી તથા પી. ડી. ગોગરા રોકાયા હતા.

[wptube id="1252022"]








