BANASKANTHAPALANPUR
ઝાબડીયા પ્રાથમિક શાળામાં અને રામપુરા પ્રાથમિકમાં આનંદ પરિવાર દ્વારા શાળામાં મીઠાઈ વિતરણ



11 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસાના ઝાબડીયા મંગળવાર આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ઝાબડીયા પ્રાથમિક શાળા અને રામપુરા પ્રાથમિક શાળામાં આનંદ પરિવાર તરફથી બાળકોને મીઠાઈ વિતરણ કરવામાં આવેલ હતું.બાળકો રોજ પૂજ્ય ગુરુમહારાજ પાસે સારા સંસ્કાર મેળવી રહ્યા છે.આ અંગે ભરત ઠાકોરે ભીલડી થી જણાવ્યું હતું.
[wptube id="1252022"]







