
તા.૩૦.૧૧.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadh Bariya:દાહોદ જિલ્લાના દેવ બારીયા પોસ્ટેના પ્રોહીબિશનના ગુન્હામા છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો
દેવ. બારીયા પોલિસ .સ્ટેસંનના પોલીસ સ્ટાફના માણસો સાથે ટીમ બનાવી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ દેવ.બારીયા પો.સ્ટે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સિ.પો.સબ.ઇન્સ સી.આર.દેસાઇને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે દેવ.બારીયા પો.સ્ટે પાર્ટ સી.ગુ.ર.નં-૧૧૮૨૧૦૦૫૨૩૦૨૫૧/૨૦૨૩ પ્રોહી એકટ કલમ-૬૫ઈ,૮૧,૯૮(૨),૧૧૬બી મુજબના ગુન્હાના કામના શીવરાજ ઉર્ફે જાડીયો ઉર્ફે બન્ટો શનાભાઇ જાતે-ઠાકોર રહે.મુળ બાલાશીનોર સરકારી દવાખાનાની પાછળ ઇન્દીરાનગરી તા.બાલાશીનોર જી.મહિસાગર હાલ રહે.દેવ.બારીયા પાંણીની ટાંકી પાસે તા.દેવ.બારીયા જી.દાહોદ નાઓ હાલ દેવ.બારીયા ઘાટી ફળીયા ચોકડી પાસે ચેનપુર જવાના રસ્તા ઉપર બેઠો છે. તેવી બાતમી હકીકત મળતા ઉપરોકત જણાવેલ પોલીસ સ્ટાફના માણસો સાથે આરોપીઓના ઘરે જતા તેઓ મળી આવતા તેઓની પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે