શ્રીમતી એચ.એસ. શાહ હાઈસ્કુલ જંબુસરમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું
જંબુસરની શ્રીમતી એચ.એસ. શાહ હાઈસ્કુલ જંબુસરમાં જિલ્લા શિક્ષણાધકારીશ્રી તથા સ્વિપ નોડલ અધિકારી શ્રીમતી સ્વાતિ બેન રાઓલ ના માર્ગદર્શન હેઠળ જંબુસર તાલુકામાં મતદાન વધે તે હેતુ થી મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો જેવાકે સાયકલ રેલી, પ્રભાતફેરી, પ્રતિજ્ઞા પત્રનું વિતરણ, ચિત્ર સ્પર્ધા, સિંગનેચર ઝુંબેશ, ડોર તું ડોર મતદાન જાગૃતિ, તેમજ મધ્યસ્થ મૂલ્યાંકનમાં જોડાયેલા આશરે 150 જેટલા શિક્ષકોને EDC અને POSTAL બેલેટ દ્વારા ફરજિયાત મતદાન કરે તેમજ મતદાન કરાવે તેમાટે પ્રતિજ્ઞા લેવડાવી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં આચાર્યશ્રી દિલીભાઈ ભટ્ટ, સ્વિપ ટીમના સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મિનહાજ વાય. માલા, સિનિયર શિક્ષક શ્રી આર.જી. પટેલ, શ્રી વી.એમ.દેસાઈ તથા શાળાનો સમગ્ર શિક્ષકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ










