BANASKANTHATHARAD

ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે તણાવ મુક્ત પરીક્ષા વિષય પર ચિત્ર સ્પર્ધા

21 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજરોજ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે તણાવ મુક્ત પરીક્ષા વિષય ઉપર એક ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યું. જેમા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો એ ભાગ લઈ ચિત્ર રજુ કયૉ હતા. જેમાં શાળાના આચાર્ય ડૉ.આર.વી.પટેલ. ચિત્ર શિક્ષક પ્રવિણભાઈ દોહટ તથા જગદીશભાઈ ચૌધરીએ પ્રોત્સાહન આપ્યુ હતુ

[wptube id="1252022"]
Back to top button