DAHODGUJARAT

દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં રનિંગ કરતા દાહોદના TRBના સભ્ય છાતીમાં દુખાવો ઉપડતા મોત નીપજ્યું

તા.૧૧.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી

Dahod:દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં રનિંગ કરતા દાહોદના TRBના સભ્ય છાતીમાં દુખાવો ઉપડતા મોત નીપજ્યું

આજરોજ તા 11.12.2023 સોમવારના રોજ વહેલી સવારે દાહોદ તાલુકાના ઉકરડી ગામે રહેતો TRBના સભ્ય અશ્વિન ભાઈ પ્રદીપભાઈ શર્માજે દરરોજની જેમ આજેપણ દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારમાં વહેલી સવારે રનિંગ કરતા હતા તે દરમિયાન અશ્વિન ભાઈ શર્માને છાતીમાં દુખાવો ઉપડતા તેઓ સ્થળ પરજ બેભાન થયા હતા અશ્વિન ભાઈ બેભાન તથા આસપાસના લોકો એમની મદદે દોડી આવ્યા હતા અને તાતક્લીક 108ને જાણ કરી બેભાન અવસ્થામાં TRBના સભ્ય અસ્વિન ભાઈને દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ઝાયડસં હાજર હોસ્પિટલના તબિબ દ્વારા તેઓને મૃત જાહેર કરતા પરિવાર જનોમાં શોકનું મોજુ ફરી વડ્યું હતું અશ્વિન ભાઈ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા અને જાણવા મળ્યાં અનુસાર તેઓ આવનાર પોલીસ ભરતીઓ માટેની તૈયારી કરી રહ્યા હતા હાલ અશ્વિન ભાઈનું હાર્ટ અટેકથી મોત તથા દાહોદ શહેર પોલીસ તેમજ TRB સભ્યોમાં દુઃખની લાગણી જોવા મળી હતી

[wptube id="1252022"]
Back to top button