BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી ગોપાલ ટોકીઝથી રાજ ખેરવા જતો રોડ છેલ્લા નવ મહિનાથી બિસ્માર હાલતમાં.

ગતરોજ વરસાદી માવઠા ના પાણી ભરાતા તેમજ ગઢરના ખુલ્લા ઢાંકણા રોગચાળા ને આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
અલીખેરવા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય એક બીજાના માથે માછલાધોતા અધિકારીઓ
108 થી જાણીતા ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી ના હસ્તે નવા રોડ બાંધકામનું ખાત મુહર્ત થયું હોવા છતાં કેટલાક વિધ્ન સંતોષી ઓએ બાંધ કામ માં રોડા નાખતા રોડનું કામ અટક્યુ હોવાનું રહિશો નો આક્ષેપ
ગોપાલટોકીઝ વિસ્તારમાં રહેતા રહિશો કેવી પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે જે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે રોડ પર ભરાયેલું પાણી પીવાના પાણીની ની લાઈન માં મિક્સ થતી જોઈ શકાય છે.
ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી સાંભળો ગોપાલ ટોકીઝ વિસ્તારમાં રહેતા રહીશોની વ્યથા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









