GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ લીંબડીને જોડતા માર્ગનું કામ ખોરંભે પડતા ટ્રાફિક જામની સમસ્યા

તા.16/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ત્રણ વખત ધારાસભ્ય બદલાયા અને સાંસદો પણ બદલાયા છતાં ઓનલાઇન રોડની કામગીરી હજુ સુધી કેમ કરવામાં ન આવી વઢવાણ શિયાણી પોળ પાસે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે આ માર્ગ ઉપર અનેક વાર અનેક અકસ્માતો સર્જાય છે અને લોકો ને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે સરકારી તંત્રની આડોળાઇ સામે આવી રહી છે સુરેન્દ્રનગર વઢવાણ શહેર એટલે એક જોડ્યું નગર બની ગયું છે ત્યારે આ નેશનલ હાઈવે ઉપર અનેક પ્રકારના નેશનલ હાઈવે પણ પસાર થઈ રહ્યા છે ત્યારે હાલમાં વાત કરવા જઈએ તો વઢવાણ શહેરમાંથી પસાર થતો લીમડી હાઇવે છેલ્લા 15 વર્ષથી ફોન લાઈન મંજૂર થઈ ગયો છે જે હાઇવે 15 વર્ષથી મંજુર થઈ ગયો હોવા છતાં પણ આજ દિન સુધી કોલ લેન્ડ હાઇવે કે જે આ માર્ગની કોઈ મરામતા કે કોઈ પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી નથી ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે શિયાણી પોળ વિસ્તારમાં કે જ્યાં વળાંક છે અને વઢવાણમાંથી પસાર થતા ની સાથે જ આ માર્ગ ઉપર રોડ ઉપર મકાનો વસવાટ થઈ ગયા છે અને આડેધડ ખડકલા હોવાના કારણે શિયાણી પોળ વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે આ વિસ્તારમાંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે યાતનાઓ ભોગવી પડે છે ત્યારે એક જાણકાર વર્તુળ પાસે જાણવા મળતી અનેક પ્રકારની વિગતો જેઓએ ગઈકાલે ટેલીફોનિક વિગતો આપતા જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી લીમડી નેશનલ હાઈવે ઓનલાઇન કામગીરી માટેની મંજૂરી સરકારમાંથી આપી દેવામાં આવી છે ત્યારે આમ છતાં પણ આ હાઈવે ઓનલાઇન આજ દિન સુધી બન્યો નથી ત્યારે નવાઈની વાત તો એ છે કે ત્રણ વાર ધારાસભ્ય પણ બદલાઈ ગયા સાંસદો પણ બદલાઈ ગયા અને અનેક અધિકારીઓ પણ બદલાઈ ગયા વઢવાણ લીમડી રોડ ઉપર રોજબરોજ અકસ્માતો ની ઘટનાઓ બને છે અને લોકોના જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે છતાં આ હાઇવે ન બનાવવા પાછળનું કારણ શું એવો પ્રશ્ન હાલમાં ઉદ્ભવ્યો છે

સુરેન્દ્રનગર વઢવાણ લીમડીને જોડતો હાઇવે હાલમાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને રોડ રસ્તાની કોઈપણ જાતની સુવિધાઓ પણ ન હોવાનું જાણવા મળે છે ત્યારે વઢવાણ લીંબડી રોડ ઉપર રોજબરોજ અકસ્માતો ની ઘટનાઓ બને છે ત્યારે હજી ગઈકાલની જ વાત લેવા જઈએ તો સુરેન્દ્રનગર શહેરના બે યુવાનોનો સામસામા બાઇક ભટકાવવાના કારણે મોતની નીપજયા છે ત્યારે હવે આ રોડ ફોર લેન્ડ ક્યારે બનશે અને હજુ કેટલા લોકોનો ભોગ લેવા છે તે નક્કી ના કહેવાય ત્યારે આ માર્ગ ઉપર દરરોજ અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ અંગેનો નિર્ણય તાત્કાલિક લઈને ફોર લેન રોડ બનાવવા માટેની લોક માંગણી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર વઢવાણ અને લીમડી નેશનલ હાઈવે ફોરલેન્ બનાવવાની કામગીરી છેલ્લા 15 વર્ષથી પાસ થઈ હોવા છતાં પણ બનાવવામાં ન આવતા હાલમાં અનેક અટકાડો સામે આવી છે અને હાઇવે ઉપર રોજબરોજ અકસ્માતો ન ભણાઇ રહી છે ત્યારે ઘટનાઓ બને છે અને માનવ જિંદગીઓ વણાઈ રહી છે ત્યારે અનેક પ્રકારના સવાલો સામે આવ્યા છે ત્યારે હાલમાં તપાસ કરવામાં આવતા માત્ર પાંચ કિ.મી નો કુડા લાઈન આવેલી છે અને પાંચ કિ.મી ના આ રોડ માટે ફોર લેનની કામગીરી અટકી હોવાનું હાલમાં જાણવા મળે છે ત્યારે ફોરેસ્ટ વિભાગ નડતરરૂપ થતું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે લોકો એવું જણાવે છે કે ફોરેસ્ટ વિભાગ નડતરરૂપ શા માટે થઈ શકે સરકાર સામે નડતા રોગ થવા પાછળનું કારણ શું સરકારને મંજૂરીની જરૂર છે ખરી ત્યારે આ ફોરેસ્ટ વિભાગના નિર્ણયો ને રદ કરી અને તાત્કાલિક અસરે ફોર લેન રોડ બનાવવાની કામગીરી હાથ ધરે તેવી હાલમાં લોકમાનગણી ઉઠવા પામી છે અને માત્ર ચાર પાંચ કિમીના માર્ગ માટે થઈ અને કામગીરી અટકી છે તે તાત્કાલિક ફાઈલો ઉપરથી ધૂળ હટાવી અને તેની કામગીરી ધારાસભ્ય સાંસદ સભ્યો ભેગા મળી અને કરે તેવી લોક માંગણી ઊઠવા પામી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button