GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા ખેડૂત ઉત્પાદક સંગઠનની પ્રથમ કાર્યકારિણીની બેઠક બાવન પાટીદાર સામાજઘર ખાતે યોજાયો

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લા ખેડૂત ઉત્પાદક સંગઠનની પ્રથમ કાર્યકારિણીની બેઠક બાવન પાટીદાર સામાજઘર ખાતે યોજાયો

ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે આજના સમયની માંગ છે – કલેકટર

કિસાન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સરગવા મહુડી તથા સામાજિક વનીકરણ વિભાગ ગોધરા દ્વારા આયોજિત મહીસાગર જિલ્લા ખેડૂત ઉત્પાદક સંગઠનની પ્રથમ કાર્યકારિણીની બેઠક જિલ્લા કલેકટરના  અધ્યક્ષ સ્થાને લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે યોજાયો

આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે , સરકાર તરફથી ખેત ઉત્પાદનના વધુ ભાવ મળે તે માટે પ્રયત્નશીલ છે અને જણાવ્યું હતું કે ખાતરના ખૂબ જ ઉપયોગથી જમીનની ઉપજાઉ શક્તિ ઓછી થવા લાગી છે તે માટે ખેડૂતોએ પાછું પ્રાકૃતિક ખેતી અપનાવે તે આજના સમયની માંગ છે.

આ બેઠકમાં બાગાયત વિભાગ , સંજય મિશ્રા ગ્રીન પ્લાંય કંપની ,જિલ્લા વિકાસ મેનેજરશ્રી નાબાર્ડ એ ખેડૂત લક્ષી યોજનાઓ અને f.p.o બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .નવ સર્જન હાઇસ્કૂલ મધવાસની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું .

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button