
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મુસ્લીમ એજયુકેશન કમિટી હેઠર ચાલતા નવ મદ્રાસા નો વાર્ષિક ઈસ્લામિક કિવ્ઝ છોકરીઓ ની સ્પર્ધા તારીખ-24/02/2024 શનિવાર ના રોજ ઈશા ની નમાઝ પછી પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તેમાં એક મદ્રાસામાંથી બે છોકરીઓ ભાગ લીધો હતો આમ કુલ નવ મદ્રાસામાંથી 18 છોકરીઓ એ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નબર પર ફૈઝૂલ મદ્રાસા, કાલુપુર મદ્રાસા અને મુલતાન પુરા મદ્રાસા આવ્યા હતા અને બીજા નંબર પર નગીના અને ત્રીજા નંબર મોહંમદી કોલોની મદ્રાસા આવ્યા હતા. અને બધા મદ્રાસા ને ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને બાલાસિનોરની તમામ મસાજીદના પેશ ઈમામ અને મદ્રાસા ના મુદરિશ અને બાલાસિનોરની જનસંખ્યા હાજર રહી પ્રોગ્રામ ને કામિયાબ બનાવ્યો હતો.
[wptube id="1252022"]