DAHOD CITY / TALUKOGUJARAT

સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય શાળામાં સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું 

તા.૨૦.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય શાળામાં સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ સૂર્યનમસ્કાર કરાવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કર્યા હતા. શાળાના શિક્ષક અશ્વિનભાઈ સંગાડા સાહેબ દ્વારા સ્વસ્થ્ય જીવન, નિરોગી જીવન જીવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે એ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button