GUJARATLUNAWADAMAHISAGAR

સૂર્ય નમસ્કાર જીલ્લા કક્ષાની સ્પર્ધા કિશાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે.

આસીફ શેખ લુણાવાડા

સૂર્ય નમસ્કાર તાલુકા કક્ષાની સ્પર્ધા તા.૨૩/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે

સૂર્ય નમસ્કાર જીલ્લા કક્ષાની સ્પર્ધા કિશાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહીસાગર સંચાલિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા સમગ્ર મહીસાગર જીલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૩ ના રોજ તમામ શાળાઓમાં યોજાઈ ગઈ.જેમાં ૯ વર્ષથી ૧૮ વર્ષ , ૧૯ વર્ષથી ૪૦ વર્ષ તેમજ ૪૧ વર્ષથી ઉપરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સૂર્ય નમસ્કાર તાલુકા કક્ષાની સ્પર્ધાના લુણાવાડા તાલુકામાં શ્રીમહાત્મા ગાંધી વિદ્યા મંદિર મલેકપુર, બાલાશિનોર તાલુકામાં  એલ કે આર હાઈસ્કુલ જેઠોલી, સંતરામપુર તાલુકામાં  શારદા વિદ્યાલય કાળીબેલ, કડાણા તાલુકામાં ઈ એમ આર એસ કડાણા, ખાનપુર તાલુકામાં શ્રીમતિ ડી વી.પટેલ હાઈસ્કુલ બોરવાઈ, વિરપુર તાલુકામાં દેસાઈ સી એમ હાઈસ્કૂલ વિરપુર માં તા.૨૩/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે.

સૂર્ય નમસ્કાર નગરપાલિકાકક્ષાની સ્પર્ધા લુણાવાડા નગરપાલિકામાં પંચશીલ ગર્લ્સ હાઈસ્કુલ, સંતરામપુર નગરપાલિકામાં જે એચ મહેતા હાઇસ્કૂલ, બાલાશિનોર નગરપાલિકામાં શેઠ ઓચ્છવલાલ હાઈસ્કુલમાં ૨૩/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે અને સૂર્ય નમસ્કાર જીલ્લા કક્ષાની સ્પર્ધા કિશાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે તા. ૨૬/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે યોજાશે.

 

[wptube id="1252022"]
Back to top button