SURENDRANAGARTHANGADH

ડૉ. આંબેડકર પ્રાથમિક શાળા નંબર 9 સ્થાન ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

થાનમાં આવેલ ડૉ.આંબેડકર પ્રાથમિક શાળા નંબર-૯ ખાતે આજરોજ 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. આજના આ પર્વની ખાસિયત એ હતી કે કોઈ મહાનુભાવના હસ્તે નહીં પરંતુ શાળાની દીકરી જે અહીં ભણીને ઉચ્ચ અભ્યાસ કરેલ કિંજલ વશરામભાઈ સિંગલ ના ધ્વજ વંદન કરવામાં આવેલ આ પ્રસંગે શાળાના તમામ સ્ટાફ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

[wptube id="1252022"]
Back to top button