
તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે જીઆરડી જવાન સલમાનભાઇ ભદ્રેશયા, એ કે પરમાર, શૈલેન્દ્રભાઇ ડેનપરાને પાકીટ મળેલ જેથી તેઓએ મુળ માલીકની શોધખોળ કરતા સુરેન્દ્રનગર પોસ્ટમાં નોકરી કરતા વાડલા ગામના દશરથભાઇ દયારામભાઈ જાદવનું હોવાનું માલુમ પડતા ખાત્રી કરી મોટી રકમ ભરેલ પાકીટ મુળ માલીકને પરત કરી જીઆરડી જવાનોએ પ્રમાણિતકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.
[wptube id="1252022"]