ધ્રાંગધ્રા કામદાર મહામંડળની ઓફિસ ખાતે ભાજપ ગ્રામ્ય અને શહેરી યુવા મોરચાની બેઠક યોજાઈ.

તા.18/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા કામદાર મહામંડળની ઓફિસ ખાતે ધાંગધ્રા ગ્રામ્ય અને શહેરી ભારતીય જનતા યુવા મોરચાની વિધાન સભાની શક્તિકેન્દ્ર યુવા સંયોજક અને પ્રભારી કાર્યશાળામાં સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ સિદ્ધરાજસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી યોજાઈ જેમાં આ પ્રસંગે ધાંગધ્રા શહેર ભાજપ મહામંત્રી સંજયભાઈ ગોવાણી, ધાંગધ્રા ગ્રામ્ય ના પ્રભારી દેવપાલસિંહ, ધાંગધ્રા વિધાનસભાના વિસ્તાર શૈલેષભાઈ, અને ધાંગધ્રા શહેર તેમજ ધાંગધ્રા ગ્રામ્ય યુવા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહીત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હવે લોકસભાની ચૂંટણી યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ચૂટણીપંચ નજીકના દિવસોમાં ચૂટણી જાહેર કરે તેવી શક્યતાઓ છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ધાંગધ્રા ગ્રામ્ય અને શહેરી ભારતીય જનતા યુવા મોરચાની વિધાનસભાની શક્તિકેન્દ્ર યુવા સંયોજક અને પ્રભારી કાર્યશાળામાં સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ સિદ્ધરાજસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી યોજાઈ.





