BANASKANTHATHARAD

શ્રી વીર ભગતસિંહ વિધાલય ભોરડુ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

૨૧ જૂન

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે “વસુદેવ કુટુંબકમ માટે યોગ દરેક આંગણે યોગ થીમ પર યોજાયો. થરાદ તાલુકાના ભોરડુ ગામે આવેલ શ્રી વીર ભગતસિંહ વિધાલય ભોરડુ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી શ્રી વીર ભગતસિંહ વિધાલય ભોરડું ખાતે કરવામાં આવી હતી જેમાં બાળકો ને આસનો યોગ પ્રાણાયામ કરાવવામા આવ્યા હતા. જેમાં શાળાના પી.ટી. શિક્ષક શ્રી ડી એન પટેલ દ્વારા યોગ કરાવવામા આવ્યો હતા.આચાર્ય ડી આર પટેલ તેમજ પી.ટી.ટીચર ડી એન પટેલ ભાઈ દ્વારા બાળકોને યોગ આસનો વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં

[wptube id="1252022"]
Back to top button