
હળવદના રણછોડગઢ ગામે જુગાર રમતા 7 ઝડપાયા

હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રણછોડગઢ ગામે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં જગદીશભાઈ પ્રભુભાઈ પાટડીયા રહે. રણછોડગઢ, ભીમાભાઈ રૂડાભાઈ ચડાસણીયા રહે.રણછોડગઢ, વિનોદભાઈ રસિકભાઈ વિંઝવાડીયા રહે. જીનપરા વાંકાનેર, લાલજીભાઈ પ્રભુભાઈ મદ્રેસણીયા રહે. માથક, સંજયભાઈ ધનાભાઈ સિણોજીયા રહે.રણછોડગઢ, રાયધનભાઈ રામજીભાઈ વિંઝવાડીયા રહે.રણછોડગઢ અને સંદિપભાઈ રામજીભાઈ સિણોજીયા રહે. રણછોડગઢ વાળાને રોકડ રૂપિયા 16,900 સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી…
[wptube id="1252022"]









