નર્મદા
એકતા નગર
રીપોર્ટ -અનીશ ખાન બલુચી
આણંદ સાયકલિંગ ક્લબ દ્વારા આયોજિત.
13 વર્ષથી લઈને 56 વર્ષના સાયકલિંગ રાઇડરો આવી પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી.
નશા મુકત ગુજરાત અને ફિટ ઇન્ડિયા નો સંદેશો લઈને આણંદ સાયકલિંગ ક્લબના 55 સાઈકલિંગ રાઇડરો નું એક ગ્રૂપ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પોંહચીયૂ.
ભારતના સ્વતંત્રતા સેનાની અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા પ્રસિદ્ધ રાજનેતા સરદાર વલ્લભભાઈ પટેલ ના માદરે વતન કરમસદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 55 સાયકલિંગ રાઇડરોના એક ગ્રુપે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જરવાની વોટર ફ્લો ની મુલાકાત લીધી.
ડોક્ટર આકાશ નંદુ
સાયકલિંગ રાઇડર્સ ડોક્ટર આકાશનંદુ નું કહેવું છે કે સાયકલિંગ કરવાથી શ્વાસની તકલીફ ડાયાબિટીસ બીપી આ બધી તકલીફો સાઈકલિંગ કરવાથી દૂર થાય છે હાલમાં પ્રદૂષણની માત્રા ખૂબ વધી ગઈ છે એટલે વિહિકલનો યુસ ઓછો થાય અને સાયકલનું પ્રોત્સાહન વધે એ સંદેશા સાથે સાયકલિંગ કરીએ છે
પ્રોફેસર જય પટેલ
પ્રોફેસર જય પટેલ નું કેવું છે કે અમે દર વર્ષે ઝરવાણી વોટર ફોલો નો આનંદ માંડવા આવીએ છે ઝરવાણી નું જંગલ અને વોટર ફ્લો ખુબ સુંદર છે અમે અહીંનું ગ્રામીણ ભોજન લીધું જેમાં મકાઈના રોટલા શાક અને લસણની ચટણી આરોગીને ઘણો આનંદ થયો.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને અમારો સંદેશ છે કે એકવાર ઇકો ટુરીઝમ ઝળવાણીની અવશ્ય મુલાકાત લે અને અહીંનું ગ્રામીણ ભોજન અવશ્ય જમે.
રાજનેતા સરદાર વલ્લભભાઈ પટેલ ના માદરે વતન કરમસદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 55 સાયકલિંગ રાઇડરોના એક ગ્રુપે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જરવાની વોટર ફ્લો ની મુલાકાત લીધી.
ડોક્ટર આકાશ નંદુ
સાયકલિંગ રાઇડર્સ ડોક્ટર આકાશનંદુ નું કહેવું છે કે સાયકલિંગ કરવાથી શ્વાસની તકલીફ ડાયાબિટીસ બીપી આ બધી તકલીફો સાઈકલિંગ કરવાથી દૂર થાય છે હાલમાં પ્રદૂષણની માત્રા ખૂબ વધી ગઈ છે એટલે વિહિકલનો યુસ ઓછો થાય અને સાયકલનું પ્રોત્સાહન વધે એ સંદેશા સાથે સાયકલિંગ કરીએ છે
પ્રોફેસર જય પટેલ
પ્રોફેસર જય પટેલ નું કેવું છે કે અમે દર વર્ષે ઝરવાણી વોટર ફોલો નો આનંદ માંડવા આવીએ છે ઝરવાણી નું જંગલ અને વોટર ફ્લો ખુબ સુંદર છે અમે અહીંનું ગ્રામીણ ભોજન લીધું જેમાં મકાઈના રોટલા શાક અને લસણની ચટણી આરોગીને ઘણો આનંદ થયો.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને અમારો સંદેશ છે કે એકવાર ઇકો ટુરીઝમ ઝળવાણીની અવશ્ય મુલાકાત લે અને અહીંનું ગ્રામીણ ભોજન અવશ્ય જમે









