રાહ ગામે ડુંગરાભાઈ પરમારના ખેતરમાંથી પસાર થતી લીલો (કિસાન સૂર્યોદય યોજના) ટાવરની વીજરેસાઓનો લાઈનોનો પ્લાન ખસેડવા અને યોગ્ય વળતર આપવા કરાઈ રજૂઆત

16 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
સવિનય જયભારત સાથે જણાવવાનું કહું. એ સંમતિ આપનાર અરજદાર:-ડુંગરાભાઈ હરચંદભાઈ પરમાર રહેવાશી- મૃ. રાહે તા. ધરાઇ છે. બનાસકાંઠા. મારી માલીકીની જમીન ર ગામની સીમમાં આવેલ છે અમો ઉપરના સરનામે રહીએ છીએ ખેતી કામ કરીને મારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ બાબને — અમારા રહે ગામની સીમમાં થી પ્રસાર થતી ૨૨૦૩ થી. ઘોડાસર (રાહ) લીલા કિસાન સુર્ય દય યોજના હેઠળ ટાવર્સ અને વીજ રા ઓ આવર હેડ લાઇન નો જે અમો અમારી માલીકીની જમીન જૂનો ખાતા નંબર – ૪૬૭/ નવો ખોના નંબર ૫૬૭ સર્વે નંબર ૯૦૨ વળી જમીન નાની એટલે ૦૮૫-૧૬ ગો.મી. ખેતીની જમીન બ ભાગ ઘડી અમો અરજદાર ડુંગરાભાઈ ઘેરચંદભાઈ પરમાર ના તેમની બે દીકરા મોટો હંસાભાઈ ડુગરાભાઈ પરમાર અને નાનો ઈશ્વરભાઈ ડુગરાભાઈ પરમાર નો ભાગ પડી એક એક એકર આપી હતી તેમાં મારા મૌત દીકરા ના બે એકર જીન માં હવે કાળાતીમાં સેઢા ઉપર અને ઘરને અડીને જે ૩, નાની લાઈન ના ચાલો ઊભા છે અને ઘરની પાછળ ઓછી જગ્યા તથા લાઇન ના જીવંત કરેટ વાળો ચાલો ઊભા છે તો ચોમાસા માં પશુઓ બાંધવાની જગ્યા નહી વાથી ઘરની આગળ બધતો હતો. તા. ૦૪/૦૨૩ ના રોજ અમારા મોત દીકરી ના ઘર આગળ ૨૨૦૩. વી ઘોડાસર ( રા) તરફથી લીલો કિસાન સુદ્ધ પોજના હેઠળ ની ટાવર ની લાઈન પ્રસાર થતા અમારા મોટા દીકરાના ઘર આગળ ૧૭ મી. બાય ૧૩ મી નો ટાવર અમારા થના અમારા મોટા દીકરાની સંમતિ યંગર ટાવર ઊભો રેલ છે તે માટે ખેતર માં પાક તથા ઝાડ પાઇપ લાઇન ને થતું નુક્સાન નું ચેતર અમો અરજદાર અમારી સૈમિત વગર લઈએ છીએ ભવિષ્ય માં અમે ઓછી જમીન ધરાવતા અને તે પણ એક એકર તેના આજે ૨૨૦ ૩ ની ઘોડાસર રોડ પ્રસાર થતી લીલો કિસ્સાન સુહૃદય યોજના હેઠળની લાઇન અને ટાવર ના કારણે અમારી નાની એક એકર જમીનના ટુકડે – ટુકડા કર્યા છે તો આ બાબત થી અમી નારાજ થઇ આપ સાહેબશ્રી ને અસમિત પત્રક સોગંદનમું આપીએ છીએ અમારી કોઈ જાતની સંમિત નથી. જ્યારે અમાસ મકાન ને કે બોરને કે અમારો પશુઓ ને અમારા પરિવારના કોઈ પણ સભ્યને નુક્શાન થશે તો તેની પૂરેપૂરી જવાબદારી આ કામના હુમ કરતાં પ્રતિથી સાહેબની સૌશ પ્રતિશ્રી જિલ્લા ક્લેક્ટર સાથેનો વતાં લીલો કિસાન સુર્યદય હેઠળ કામ કરતાં અધિકારી શ્રી નો સહેશે, અમારી જવાબદારી કોઈ રહેશે નહી કારણ કે માત્ર ઘરની ચાર બાજુ પર ૧૫ ફૂટ ઉપર નાની લાઇન ના ભિલો છે અને અમારે ઘેરવા – કરવાની કે ચોમાસા માં પશુઓ બાંધવાની જગ્યા નથી ચારે બાજુ વીજ લાઈન ના થાંભલા છે અને વચ્ચે મારા ઘર આવેલ છે મારે નાની એક એકર જમીન છે. બીજ ક્યા ઘેર બનાવાની જગ્યા નથી તે માટે કરી અમો આજ સુધી કોઈ સંમિતે આપેલી નથી આપ સાહેબથી આ એ તમારી મજી મુજબ કામ કર્યું છે તે ભારનના બંધારણ નું આર્ટીકલ ૩૦૦-૩ પાનાં નંબર ૧૧૭ વિરાદ્ધ મો કામ કરેલ છે. હું આ બદલ કોર્ટ માં સ્થાય મંગીસ અમો અરજદાર ના મોટા દીકરા હંસાભાઈ એ આપને વારંવાર રજૂઆત કરેલી કે મારુ ઘર બોર ખસેડવા નું વળતર આપી તો હું કાર સેડવા અને બોર ખસેડવા ત્યાર છે આપ શ્રીનો તાના સોડી કરી પ્રકૃતિ ન્યાય નો ભંગ કરીબળાત્કરી અને પીલીસ નો આપી લઇને ડરાવી મકી આપી અમારા ઘર લીધી કિસાન સુર્યદક્ષ હેઠળ નું કામ નો ભંગ કરેલ છે. આપ સાહેબશ્રી અને એથી ગરીબ અને વ્રત હોવા નો ફાયદો ઉઠાવી અમારા સાથે અન્યાય કરેલ છે એટલે == હાલમાં તા. ૦૨૪૦૦/૨૦૨૩ માં અમારા પાકને ઝાડ ને અને ફી હૃદ બનાવી જમીને થતું નુક્શાન નું વળતર લઈએ છીએ અમારી સાથે અન્યાય કર્યો છે તેનું વળતર સમયે રાજોગ આપ શ્રીઓ ન ભરપાઈ કરવું પડશે. કારણ કે પ્રતિઘી નાપત કલેક્ટર સાહેબશ્રી ના હુકમ સામે અમારી અપીલ હતી તેની સુનામી થયા વગર આપ સાહેબશ્રી તો. એ પોલીસ પોટીયને સાથે ડરાવી ધમકાવી અમારી સુમતિ વિરોદ્ધ અમારા ખેતરમાં તોડ ફોડ પાકને ઝાડવાને જે નુક્સાન કરેલ છે અને જ્યારે ૨૨૦ કે, વી ઘોડાસર – સઃ લીલો કિસાન સુર્યદક્ષ અધિકારીશ્રીઓ એ માથું ખેતરમાં આવી મને રજૂઆત કરતાં ત્યારે કરે તે કે આ લાઇન અહિયાં થી નઇ ખસે કારણ કે અમારી નોકરી ખતરામાં છે આ કામના આધકારી શ્રીઓ ની નોકરીનો ખતરો દબાવ માટે આજે તા. ૦૨/૦૧/૨૦૨૩ માં મારું ઘર બાર મા પશુઓ અને મારા પરિવાર ને ખતરામાં નાખી દીધા છે. તે માટે થઈ હું હિંસાભાઈ ડુંગરાભાઈ પરમાર (દલિત) આ કામની સંમતિ આપતો નથી અને હુક્મ થયા બાદ મને જાણ કર્યા વગર કામ કે આખરી નોટીસ આપ્યા વગર અને પોલીસ પંચ નામું કર્યા વગર કામ કરેલ છે તેની આપ સાહેબ શ્રીઓને ખાસ નોંધ લેવી







