
29 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજ રોજ કાસવી ગોળીયા પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં ભણતીબહેનો દ્વારા ભાઇ બહેન ને સામ સામે તિલક કરી રાખડી બાંધવામાં આવી હતી ત્યાર બાદ ચોકલેટ દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. બાળકો દ્વારા રક્ષાબંધન વિશે સ્પર્ધા રાખવામાં આવી હતી શાળા ના બાળકો ને બુંદી નો નાસ્તો કરાવવામા આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય શ્રી વીરાભાઇ પટેલ દ્વારા રક્ષાબંધન વિશે માહિતી આપવામાં આવી હતી શિક્ષક હકમાભાઈ કુભાજી ચમાર તથા જોગાભાઈ મણવર દ્વારા કાર્યકમ નું સંચાલન કરવામાં આવ્યું હતું
[wptube id="1252022"]