
રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાણીનું પરબ બંધાવવામાં આવ્યું
યોગેશ કાનાબાર રાજુલા
હાલમાં તો તાપ અને ઉનાળો હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની તેમ દ્વારા એક પ્રશસ્તની કાર્ય કરવામાં આવ્યું
ટાવર પાસે આવેલો સરકારી હોસ્પિટલની બહાર એક પાણીનું પરબ મૂકવામાં આવ્યું જ્યાં આવતા જતા રાહદારીઓ તેમજ હોસ્પિટલના દર્દીઓને આ પાણી મળી રહે તે માટે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આ દશાંશનીય કાર્ય કરવામાં આવ્યું આ પ્રસંગે
વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ શ્રી યુવરાજ ભાઈ ચાંદુ બજરંગ દળ પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા ચિરાગભાઈ જોશી જયરાજભાઈ ધાખડા
જે.ડી.ભાઈ કેતનભાઇ દવે હિતેશભાઈ કાતરીયા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ આખી ટીમ દ્વારાપરબ મૂકવામાં આવેલ
[wptube id="1252022"]









